Gujarati News

Gujarati News

News of Thursday, 26th May 2022

જામનગર : લમ્પી રોગને લઈને સરકાર એક્શન મોડમાં :તપાસના આદેશ આપ્યા

ગાયોના મૃત્યુ અટકાવવા રસીકરણ માટે પણ સૂચના આપતા મંત્રી રાઘવજીભાઈ પટેલ

જામનગર : ગાયોમાં લમ્પી રોગને લઈને સરકાર એક્શન મોડમાં આવી છે .પશુ પાલન અને ગૌ સંવર્ધન મંત્રીએ તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે,ગાયોમાં વધતા લમ્પી રોગને લઈને તપાસ કરવા આદેશ આપ્યા છે,

ગાયોના મૃત્યુ અટકાવવા રસીકરણ માટે પણ મંત્રી રાઘવજીભાઈ પટેલેસૂચના આપી છે

 

(7:16 pm IST)