Gujarati News

Gujarati News

News of Thursday, 26th May 2022

કિરીટભાઇ ગણાત્રા અને ભરત બોઘરાને આશીર્વાદથી ભીંજવતા ભક્તજીવન સ્વામી

રાજકોટઃ અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રાઍ ગઇકાલે ગુરૂવારે આટકોટની નવનિર્મિત પરવાડિયા હોસ્પિટલની મુલાકાત લીધેલ. જાગાનુજાગ તે સમયે મૂળ આટકોટ સ્વામિનારાયણ મંદિરના સ્વામી અને હાલ ગુંદાળાજામ સ્થિત શ્રી ભકતજીવન સ્વામી ત્યાં ઉપસ્થિત હતા. તેમણે શ્રી કિરીટભાઇ તથા ડો. ભરત બોઘરાનું સન્માન કરી આશીર્વાદ આપેલ તે પ્રસંગની તસ્વીર. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(12:22 pm IST)