Gujarati News

Gujarati News

News of Tuesday, 26th May 2020

જામનગર જિલ્લામાં કોરોનાની ફિફ્ટી

જામનગર, તા. ર૬ :   જામનગર જિલ્લામાં આજે વધુ એક કોરોનાનો કેસ નોંધાતા કોરોનાના કેસની સંખ્યા પ૦ થઇ છે.

લાલપુરમાં પણ કોરોના પહોંચ્યો છે અને ૩૬ વર્ષીય મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યોૅં અમદાવાદથી આવેલી અને હોમ કોરેન્ટાઇન કરેલી સ્ત્રીનો રિપોર્ટ પોઝિટિવ આવતાં જી જી હોસ્પિટલમાં ખસેડાઈ છે.

(3:15 pm IST)