Gujarati News

Gujarati News

News of Tuesday, 26th May 2020

પોરબંદરમાં કોરાનાના શંકાસ્પદ નવા ૩૮ કેસ : સેમ્પલ જામનગર મોકલ્યા

પોરબંદર, તા. ર૬ : આજે સવારે સીવિલ હોસ્પિટલમાં કોરાનાના શંકાસ્પદ નવા ૩૮ કેસ આવતા દર્દીઓના સેમ્પલ લઇને જામનગર મોકલી આપેલ છે. ગઇકાલે કોરાનાના શંકાસ્પદ આવેલ ૪૦ કેસ જેમાં ર૬ પુરૂષ અને ૧૪ સ્ત્રીઓના સેમ્પલ લઇને જામનગર મોકલતા તમામ ૪૦ કેસના નેગેટીવ રીપોર્ટ આવેલ છે.

(12:49 pm IST)