Gujarati News

Gujarati News

News of Tuesday, 26th May 2020

ધારી આંબરડી સફારી પાર્કમાં સિંહણે સિંહબાળને જન્મ આપ્યો

અમરેલી તા. ૨૬: ધારીના આંબરડી સફારી પાર્કમાં સિંહણે એક સિંહબાળને જન્મ આપ્યો છે. હાલ આંબરડી પાર્કમાં સિંહણ અને સિંહબાળ તંદુરસ્ત છે. દોઢ માસ પહેલા પણ એક સિંહણ દ્વારા ત્રણ સિંહબાળને જન્મ આપ્યા હતા. વન વિભાગ સિંહણ અને સિંહબાળની સંભાળ રાખવામાં આવી રહી છે.

(11:39 am IST)