Gujarati News

Gujarati News

News of Tuesday, 26th May 2020

ભાવનગરમાં વધુ બે કોરોના પોઝિટિવ : અમદાવાદ સેવા ગયેલ તબીબ અને હાથબ ગામ ના બાર વર્ષના બાળકનો રિપોર્ટ પોઝિટિવ

ભાવનગર : શહેરમાં આજેવધુ બે કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યા છે અમદાવાદ સેવા ગયેલ તબીબ અને હાથબ ગામ ના બાર વર્ષના બાળકનો રિપોર્ટ પોઝિટિવ

આવતા દોડધામ મચી ગઇ છે.

સર ટી હોસ્પિટલ ના રેસિડેન્ટ ડોક્ટર રોહન સચદેવ અને હાથબ ગામે રહેતા આકાશ પ્રવીણભાઈ ધાપા નામના બાર વર્ષના બાળકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

(11:15 am IST)