Gujarati News

Gujarati News

News of Saturday, 26th May 2018

સુરેન્દ્રનગરમાં જાહેર નામાંનો ભંગ

વઢવાણઃ સુરેન્દ્રનગરમાં ટાવર થી ટી.બી. હોસ્પિટલ સુધી પણ દરરોજ ઘણા નાના, મોટા વાહન ચાલકો દ્વારા ભંગ કરાઇ રહ્યો હોવાનું સંભળાઇ રહ્યુ છે. એવી જ રીતે અવાર-નવાર કલાકો સુધી હોસ્પિટલ વિસ્તારમાં ટ્રાફિકજામના પણ દ્રશ્યો સર્જાતા હોવાની ચર્ચા છે. (તસ્વીર-અહેવાલઃ ફઝલ ચૌહાણ- વઢવાણ)(૭.૧૧)

 

(12:40 pm IST)