Gujarati News

Gujarati News

News of Saturday, 26th May 2018

દ્વારકાધીશજી મંદિરે નાવ મનોરથ

દ્વારકા : દ્વારકાધીશ જગત મંદિરે અધિક પુરૂષોત્તમ માસ દરમિયાન દ્વારકાધીશ નિજ મંદિર અંદર જલનો હોજ બનાવી પુજારી પરિવાર દ્વારા શ્રીજીના બાલસ્વરૂપને હોજમાં નાવમાં બેસાડી નાવ મનોરથના દર્શન સાંજે યોજવામાં આવ્યા હતા. અને બુધવારના રામનવમીના દર્શન યોજાયા હતા. નાવ મનોરથની તસ્વીર.

(11:52 am IST)