Gujarati News

Gujarati News

News of Saturday, 26th May 2018

મીઠાપુર એરસ્ટ્રીપ ખાતે વિજયભાઇ રૂપાણીનું સ્વાગત

તાજેતરમાં સુજલામ સુફલામ જળ સંચય યોજના ચાલુ હોય તેમજ પવિત્ર અધિક માસ દરમ્યાન ઓખામંડળના ભામાશા ગણાતા એવા સ્થાનિક ધારાસભ્ય અને પ્રખર શિવભકત એવા શ્રી પબુભા વિરમભા માણેક પરિવાર દ્વારા ધર્મનગરી દ્વારકા ખાતે ભાગવત કથા તેમજ વિષ્ણુ કોટી યજ્ઞ ચાલુ હોય આ બંને કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનું મીઠાપુર એરસ્ટ્રીપ ખાતે આગમન થતા જ  ભાજપના હોદેદારો ઉપરાંત મીઠાપુર તાતા કંપનીના અધિકારીઓ દ્વારા સ્વાગત કરવામાં હતું. (તસ્વીરઃ દિવ્યેશ જટણીયા, મીઠાપુર)

(11:47 am IST)