Gujarati News

Gujarati News

News of Monday, 26th April 2021

ભારે ગરમી વચ્ચે કચ્છના વાતાવરણમાં પલ્ટો, લખપત, નખત્રાણાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ::: હવામાન વિભાગની આગાહી વચ્ચે કચ્છના વાતાવરણમાં પલ્ટો આવ્યો છે. ધૂંધળા માહોલ અને ભારે ગરમી વચ્ચે લખપત અને નખત્રાણામાં વરસાદ પડ્યો છે  લખપતના અમુક ગ્રામ્ય વિસ્તારોમાં કરા સાથે વરસાદ પડ્યો છે તો નખત્રાણાના અમુક ગ્રામ્ય વિસ્તારોમાં ઝરમર ઝરમર વરસાદ પડ્યો હોવાના સમાચાર છે.

(5:35 pm IST)