Gujarati News

Gujarati News

News of Monday, 26th April 2021

જામનગર જિલ્લાના જામજોધપુરમાં 20 મિનિટ કરા સાથે વરસાદ વરસ્યો

જામજોધપુર:: જામનગર જિલ્લાના જામજોધપુરમાં 20 મિનિટ કરા સાથે વરસાદ વરસ્યો હતો. ધોમધખતા તાપમાં વરસાદ વરસતા વાતાવરણ માં ઠંડક પ્રસરી ગઇ હતી.

(10:04 pm IST)