Gujarati News

Gujarati News

News of Friday, 26th April 2019

કાળઝાળ ગરમીમાં લોકોની તરસ બુઝાવતુ ધોરાજી માનવ સેવા યુવક મંડળનું પાણીનું પરબ

ધોરાજી ખાતે આવેલ માનવ સેવા યુવક મંડળ દ્વારા ચલાવવામાં આવતુ પાણીનું પરબ પર આવી કાળઝાળ ગરમી ફુલ ઠંડુ પાણી પીવા આવતા લોકો ગરમીમાં ઠંડીનો અહેસાસ કરે છે અને ઠંડુ પાણી આખો દિવસ લોકો પીવે છે અને ભરી પણ જાય છે અને પંખીઓ માટે ખાસ કુંડાઓ મુકી પક્ષીઓની પણ તૃષ્ણા છીપે છે. માનવ સેવા યુવક મંડળના ઠંડા પાણીના પરબે પાણી પીતા લોકોની તસ્વીર (તસ્વીરઃ ધર્મેન્દ્ર બાબરિયા-ધોરાજી)

(11:56 am IST)