Gujarati News

Gujarati News

News of Friday, 26th April 2019

જામનગરઃ બ્રહ્મસમાજ દ્વારા ૧૭મો સમૂહ યજ્ઞોપવિત સમારોહ

 જામનગર : ગુજરાત રાજય બ્રહ્મ સમાજ જામનગર દ્વારા ૧૭ સમૂહ યજ્ઞો પવિત સમારોહ યોજાયો હતો જેમાં શાસ્ત્રી ભાવેશ બાપુ (ધુનેશ્વર) શ્રી  સ્વામીજી (જામનગર) જીતુભાઇ મહેતા, મનોજભાઇ જોષી તેમજ બ્રહ્મ સમાજના વિવિધ અગ્રણી ઉપસ્થિત રહેલ હતા.

(11:55 am IST)
  • વાવાઝોડુ 'ફાની' શ્રીલંકા બાદ તામિલનાડુમાં ત્રાટકશે : વાવાઝોડુ 'ફાની' શ્રીલંકા તરફ આગળ વધ્યા બાદ ઉત્તર પશ્ચિમ, તામિલનાડુની દિશાએ આગળ વધશે ત્યારબાદ તેનો ટ્રેક ચેન્જ થઈ આંધ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં ત્રાટકશે તેમ હવામાનની એક ખાનગી સંસ્થાએ જણાવ્યુ છે. access_time 4:07 pm IST

  • ચોથા તબક્કાની ચૂંટણી માટે પ્રચારનો છેલ્લો દિવસ :નવ રાજ્યોની 71 બેઠકો પર સાંજથી પ્રચાર પડઘમ બંધ :29મીએ થશે મતદાન ;મહારાષ્ટ્ર્ની 17, ઉત્તર પ્રદેશની 13, રાજસ્થાનની 13, મધ્યપ્રદેશની 6, પશ્ચિમ બંગાળની 8, બિહારની 5, જમ્મુ કાશ્મીરની એક,અને ઝારખંડની 3 સીટ માટે થશે મતદાન access_time 1:06 am IST

  • ભરૂચ:ઝઘડિયામાં વર્ષ 2016માં 11 વર્ષીય દિવ્યાંગ કિશોરી સાથે દુષ્કર્મનો મામલો: ભરૂચ પોકસો કોર્ટે આરોપીને મૃત્યુ પર્યંત આજીવન કેદની સજા ફટકારી:દિવ્યાંગ કિશોરીની એકલતાનો લાભ લઇ આરોપીએ આચર્યું હતું દુષ્કૃત્ય access_time 9:07 pm IST