Gujarati News

Gujarati News

News of Thursday, 26th March 2020

બાબરામાં ગરીબ પરિવારને બ્રેડ વિતરણ

ગરીબ પરિવાર ને હાલ રોજીરોટી બંધ થય ગઇ છે ત્‍યારે અમરેલી જીલ્લામાં પણ ઠેર ઠેર ગરીબ માણસ માટે લોકો મદદે આવીયા છે બાબરા ઉમા રેસ્‍ટોરન્‍ટ વાળા નરેશભાઇ દેશાઇ અને હીતેષભાઇ દેશાઇ દ્વારા પાનસો નંગ બ્રેડના પેકેટનુ બાબરાના છેવાડાના વિસ્‍તાર મા રહેતા ગરીબ પરિવારના લોકોને ઘરે ઘરે જય વિતરણ કરવામાં આવ્‍યું હતું. બાબરાના યુવા આગેવાન અને નાગરિક બેંક ના ડીરેક્‍ટર હીતેષભાઇ દેશાઇ જણાવ્‍યું હતું કે સ્‍થાનિક વિવિધ સંસ્‍થાઓના આગેવાનો અને સરકાર આગળ આવે અને ગરીબ પરિવારની વેદનામા સહયોગ થાય તેમ લોકો ને અને સરકાર ને અપીલ કરી હતી.(મનોજ કનૈયા.બાબરા)

(1:00 pm IST)