Gujarati News

Gujarati News

News of Thursday, 26th March 2020

ઉનામાં જાહેરનામા બદલ કડક કાર્યવાહી

 ઉના પોલીસ સ્ટેશન વિસ્તારમાં જાહેરનામાનો ભંગ કરનાર પાંચ ઇસમો વિરોધ કલમ ર૬૯.૧૮૮ મુજબનો ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. તસ્વીરમાં ગુન્હા બદલ કાર્યવાહી કરનાર પોલીસ કર્મચારી નજરે પડે છે. (તસ્વીર નવીનભાઇ જોષી)

(11:53 am IST)