Gujarati News

Gujarati News

News of Thursday, 26th March 2020

જામનગરમાં નવજાત શિશુનો મૃતદેહ મળ્યો

જામનગર તા.ર૬ : જામનગરમાંથી નવજાત શિશુનો ગટરમાંથી મૃતદેહ મળી આવ્યો હતો. આજે સવારે શહેરના નવાગામ ઘેડ નજીક માસ્તર સોસાયટીમાંથી મળી આવ્યું હતું આ અંગે૧૦૮ ની ટીમે દોડી જઇ નવજાત શિશુના મૃતદેહને જી.જી.હોસ્પિટલે ખસેડાયો હતો. નવજાત શિશુનો મૃતદેહ કોણ મુકી ગયું? એ બાબત હજી રહસ્ય અકબંધ છ.ે (તસ્વીર કિંજલ કારસીયા-જામનગર)

(11:44 am IST)