Gujarati News

Gujarati News

News of Thursday, 26th March 2020

બજરંગ ડેરીએ ગ્રાહકો માટે માર્ક સર્કલ બનાવ્યા

 જસદણ :.. દુનિયામાં કોરોના વાઇરસએ હાહાકાર મચાવ્યો છે તે અંગે લોકો વચ્ચેનું અંતર જળવાય તે હેતુથી ગુજરાતમાં ઘણાં ગામોની દુકાનોમાં માર્ક સર્કલ બનાવવામાં આવ્યા છે તેનું અનુકરણ વિરનગર ગામની બજરંગ ડેરીએ પણ કર્યુ છે ગ્રાહકોના સ્વાસ્થ્ય જળવાય રહે તેથી માર્કિંગ સર્કલ હાલના સમયમાં અકસીર પુરવાર થાય છે. (તસ્વીર : હુસામુદીન કપાસી, જસદણ)

(10:20 am IST)
  • પાકિસ્તાનમાં પેટ્રોલ - ડિઝલમાં રૂ.૧૫નો ઘટાડો : વિજબીલ હપ્તેથી ભરી શકશે : કોરોના વાયરસના પગલે પાકિસ્તાનમાં મોંઘવારીનો માર સહન કરી રહેલા લોકો માટે ઈમરાન ખાતે રાહત પેકેજ જાહેર કર્યુ છે જેમાં પેટ્રોલ અને ડિઝલમાં રૂ.૧૫નો ઘટાડો જાહેર કર્યો છે તેમજ ૩૦૦ યુનિટ સુધી વિજળીનો ઉપયોગ કરનારાઓ હપ્તે હપ્તેથી બીલ ભરી શકશે access_time 4:32 pm IST

  • વિશ્વમાં કોરોના : 4,91,180 કેસ : વિશ્વમાં મૃત્યુઆંક 22,165 થયો : 1,18,059 લોકો સાજા થયા : કોરોના એક્ટિવ કેસ 3,50,956 જેમાં 3,33,187 હળવા કેસ અને 17,769 સિરિયસ કેસ: કુલ કેસના 4,51 ટકા જ મૃત્યુ છે access_time 8:02 pm IST

  • અમેરિકામાં સૌથી વધુ કોરોના કેસો : કુલ આંક 54,248 થયો access_time 11:05 pm IST