Gujarati News

Gujarati News

News of Thursday, 26th March 2020

પ્રભાસ પાટણમાં પોલીસનું ઉમદા કાર્ય

 પ્રભાસ પાટણ : પોલીસ હેડ કોન્સ. સલીમ સાઘ અને તેની ટીમ દ્વારા કોરોના વાયરસ લોકડાઉન સબબ પ્રભાસ, પાટણ પો. વિસ્તારમાં ગરીબો તથા ભીક્ષુકોને ભોજન વિતરણ કરી માનવતાનું ઉમદા ઉદાહરણ પુરૂ પાડવામાં આવ્યું હતું. (તસ્વીર : દેવાભાઇ રાઠોડ, પ્રભાસ પાટણ)

(10:20 am IST)