Gujarati News

Gujarati News

News of Thursday, 26th March 2020

પોરબંદરમાં કોરોના વાઇરસના વધુ એક શંકાસ્પદ કેસનો નેગેટીવ રિપોર્ટ

પોરબંદર તા. ૨૬ કોરોના વાઇરસના વધુ એક શંકાસ્પદ કેસના દર્દીને ભાવસિંહજી સરકારી હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં દાખલ કરીને રીપોર્ટ જામનગર સરકારી મેડીકલ કોલેજમાં મોકલાવતા તેનો સાંજે નેગેટીવ રિપોર્ટ આવેલ છે.

અન્ય ૧૨ શંકાસ્પદ વ્યકિતઓને સરકારી હોસ્પિટલમાં નિરીક્ષણ હેઠળ રાખેલ છે. શહેરમાં હાઇવે ઉપર બહારગામથી આવેલા લોકોનું જિલ્લા આરોગ્ય ટીમ દ્વારા ચેકીંગ કરવામાં આવ્યું હતું.(

(11:29 am IST)