Gujarati News

Gujarati News

News of Tuesday, 26th March 2019

વ્હોરા ધર્મગુરૂની મુલાકાતે મુખ્યમંત્રી

 જસદણ : દાઉદી વહોરા સમાજના પ૩માં સર્વોચ્ચ ધર્મગુરૂ ડો. સૈયદના અબુ જાફરૂસ સાદીક આલિકદર મુફદલ સૈફદ્દીન સાહેબના મુંબઇ મલબારહીલ સ્થિત નિવાસસ્થાન સૈફી મહેલમાં રવિવારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસએ શુભેચ્છા મુલાકાત લીધી હતી. (તસ્વીરઃ હુસામુદ્દીન કપાસ-જસદણ)

(2:35 pm IST)