Gujarati News

Gujarati News

News of Tuesday, 26th March 2019

કોટડાસાંગાણીમા ભુગર્ભ ગટરની ખુલ્લી કુંડીના અકસ્માતનો ખતરો તંત્રના આંખ આડા કાન

કોટડાસાંગાણી, તા.૨૬: કોટડાસાંગાણીમા ખુલ્લી કુંડીમા તાજેતરમાંજ એક ગાય પડી જવાની દ્યટના બનવા છતા તંત્રએ કોઈ કામગીરી ન કરી આંખ આડા કાન કરી રહ્યુ છે.

કોટડાસાંગાણીમા આવેલ બહારપરા વીસ્તારમા ખુલી ભુગર્ભ ગટરની તાજેતરમાંજ કુંડીમા ગાય પડી જતા ગૌ પ્રેમી દોડી જ ઈ ગાયને બચાવી લેવાઈ હતી વધુમા કોટડાસાંગાણી માર્કેટિંગ યાર્ડના પુર્વ વાઈસ ચેરમેન શૈલેસભાઈ વઘાસીયાએ જણાવેલકે આ કુંડીનુ ઢાંકણુ છેલ્લા વિસ દિવસથી તુટેલી હાલતમા છે અને રોડની વચ્ચેજ હોવાથી તેમા નાના બાળકો તેમજ અકસ્માતે મોટરસાઇકલ પણ પડી શકે તેમ છે તંત્ર દ્રારા તાત્કાલિક આ ગટરનુ ઢાંકણુ નવુ નખાવવામા આવે તેવી માંગ કરી હતી.

(11:42 am IST)