Gujarati News

Gujarati News

News of Friday, 26th February 2021

શિશુવિહાર દ્વારા બગસરામાં કિટ વિતરણ

ભાવનગર : બાળ કેળવણી મંડળ બગસરાના તાલીમી સંકુલમાં વિચરતી જાતિના નિવાસી વિદ્યાર્થીઓ તથા તેમના શિક્ષકોને ભાવનગરની સંસ્થા શીશુવિહાર દ્વારા શુઝ,સ્કૂલબેગ કીટ તથા સ્લીપર નું વિતરણ કરવામાં આવ્યું.શ્રી પ્રફુલભાઈ ગોરડીયા તથાશ્રી શારદાબેન હર્ષદરાય પંડ્યા ના સહયોગથી કુલ ૨૬ વિદ્યાર્થીઓ અને ૧૯ શિક્ષકોને તેમ ૭૧ સાધનો અપાયા જે સરાહનીય બની રહ્યું.(વિપુલ હિરાણી)

(11:34 am IST)