Gujarati News

Gujarati News

News of Friday, 26th February 2021

ગોંડલ કોંગ્રેસ પ્રમુખ ભાજપમાં જોડાયાં

ગોંડલ : પુર્વ શહેર કોંગ્રેસ પ્રમુખ બીટુભાઇ જાડેજા પોતાના  સમર્થકો સાથે કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપ માં જોડાતાં ચુંટણીનાં પરાકાષ્ટા એ પંહોચેલા માહોલ વચ્ચે રાજકિય ભુકંપ સર્જાયો છે.ભાજપ મોવડી પુર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની ઉપસ્થિતીમાં કેબીનેટ મંત્રી જયેશભાઈ રાદડીયાનાં હસ્તે બીટુભાઇને ભગવો ખેસ પહેરાવી ભાજપમાં આવકાર્યા હતા.

(11:32 am IST)