-
પોતાના જ સંતાન સાથે થઇ ગયો પ્રેમ : લગ્ન કરવા કોર્ટમાં કરી અપીલ access_time 10:26 am IST
-
કોરોનાકાળમાં પાદવું એ પણ ગુનો ! પોલીસની સામે જોરથી ગેસ છોડ્યો અને લાગ્યો ૪૫,૦૦૦નો દંડ access_time 10:44 am IST
-
અનેક દેશોમાં સ્ત્રીઓને સેકસના ઇન્કારની સ્વતંત્રતા નહીં access_time 11:47 am IST
-
વર્ષો પછી ટીવી પરદે પાછી આવી સોનાલી access_time 10:20 am IST
-
સરકારી કર્મચારી આનંદો : જુલાઈથી એકસાથે 11 ટકા વધારા સાથે મળશે મોંઘવારી ભથ્થું access_time 6:41 pm IST
-
અક્ષર પટેલના સ્થાને દિલ્હી સાથે જોડાયો મુલાની access_time 4:02 pm IST
-
બ્રિટને પાકિસ્તાનને 'અત્યંત જોખમી દેશો'ની યાદીમાં મૂકયું access_time 3:40 pm IST
પૂર્વ કલેકટર પ્રદીપ શર્મા ભુજ કોર્ટમાં થયા હાજર, જૂના કેસોની ટ્રાયલ ચાલુ : કચ્છમાં કલેકટર તરીકેના કાર્યકાળ દરમ્યાન પ્રદીપ શર્મા વિરૂદ્ધ અલગ અલગ ૬ કેસ નોંધાયા છે

(વિનોદ ગાલા દ્વારા) ભુજ::: રાજકોટ અને કચ્છના પૂર્વ કલેકટર પ્રદીપ શર્મા સામે રાજ્ય સરકાર દ્વારા નોંધાયેલા અલગ અલગ ગુનાઓની સુનાવણી શરૂ થઈ છે. ગઇકાલે આ સંદર્ભે પ્રદીપ શર્મા ભુજ કોર્ટમાં હજાર થયા હતા. કચ્છમાં કલેકટર તરીકેના કાર્યકાળ દરમ્યાન પ્રદીપ શર્મા વિરૂદ્ધ અલગ અલગ ૬ કેસ નોંધાયા છે. જે પૈકી ભુજની જથ્થાબંધ બજાર અને જિંદાલ સો કંપનીને જમીન ફાળવણી કરવાના કેસની સુનાવણી શરૂ થઈ છે. પ્રદીપ શર્માએ ભુજ જથ્થાબંધ બજારના કેસમાં પોતાને બિન તહોમત છોડી મૂકવા અરજી કરી છે. જે કેસની ટ્રાયલ ની સુનાવણી હાથ ધરાયા બાદ નવી તારીખ ૬ માર્ચ પડી હોવાનું જાણવા મળે છે. પ્રદીપ શર્માએ કચ્છમાં વેલસ્પન કંપનીને ફાળવેલ જમીન, મોબાઈલ ફોન ના બિલની કંપની દ્વારા ચુકવણી અને આ કંપનીના અન્ય યુનિટ માં તેમના પત્નીની ભાગીદારી અંગે ઈડી દ્વારા થયેલી તપાસનો કેસ અમદાવાદ કોર્ટમાં ટ્રાન્સફર થયો છે. તો, કચ્છના કિડાણા ગામે જમીન ફાળવણી અને રાજકોટના ટંકારા ગામે જમીનની ફાળવણીનો કેસ સુપ્રીમ કોર્ટમાં ચાલે છે. જોકે,ભુજની પાલારા જેલમાં પ્રદીપ શર્મા પાસેથી મોબાઈલ મળી આવતાં તેમની સામે એ અંગે પણ કેસ ચાલી રહ્યો છે. ભુજ કોર્ટમાં સરકાર તરફે ખાસ પીપી તરીકે જિલ્લા સરકારી વકીલ કલ્પેશ ગોસ્વામી હાજર રહ્યા હતા.
-
રાજયમાં ફાયર સેફટી એકટના અમલમાં હાઇકોર્ટનું કડક વલણ : કોર્ટે કહ્યું.. લોકોના જીવના જોખમે હોસ્પિટલો અને શાળાઓ ધંધો કરી શકશે નહીં: શ્રેય હોસ્પિટલ ફરી શરૂ કરવાની રજૂઆત કોર્ટે ફગાવીઃ અમદાવાદ હોસ્પિટલ અને નર્સિગ એસોસીએશનને હાઇકોર્ટનો નિર્દેશ.. ફાયર સેફટીના નિયમોનું પાલન કરો અથવા હોસ્પિટલ બંધ કરોઃ ફાયર સેફટી વગરની ઇમારતો ફેકટરી શાળાઓ અને હોસ્પિટલો સામે કડક કાર્યવાહી કરવા હાઇકોર્ટનો સરકારનો આદેશ. access_time 3:54 pm IST
-
ભારતીય ટીમના બોલર યુસુફ પઠાણે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી લીધી નિવૃતિ : આજે યુસુફે ઍકાઍક જાહેરાત કરતાં જણાવેલ કે તેઓઍ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃતિ લઈ લીધી છે : યુસુફ પઠાણે તેમની કારકિર્દીમાં ૫૭ વન ડે અને ૨૨ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ રમી છે : તેઓની કારકિર્દીમાં અનેક સિમાચિન્હરૂપ ઈનિંગ્સનો સમાવેશ થાય છે : યુસુફઍ ઍક ફાંકડા ફટકાબાજ તરીકે પણ લોકચાહના મેળવેલ access_time 5:23 pm IST
-
રીઝર્વ બેન્કે ગુનાની ગૃહ કો-ઓપરેટીવ બેન્ક લીમીટેડ પર મૂકયો પ્રતિબંધ : ખાતેદારો ૫૦,૦૦૦ રૂપિયા સુધી ઉપાડી શકશે : મંજૂરી વિના કોઈપણ પ્રકારની ગ્રાન્ટ આપવા મનાઈ : નવી લોન આપી શકાશે નહિં અથવા લોન રીન્યુ કરી શકશે નહિં : થાપણો સ્વીકારવા ઉપર મનાઈ : ૯૯%થી વધુ લોકોના નાણા સુરક્ષીત : લાયસન્સ રદ્દ કરાયુ નથી access_time 3:54 pm IST
-
આફ્રિકાના ખેતરમાં તીડ ત્રાટક્યા : હવે પાકિસ્તાન અને ભારત માટે ખતરો: ખેડૂતોમાં ચિંતાનો માહોલ access_time 12:41 am IST
-
વેપારીઓના બજાર બંધને દેશભરમાં મિશ્ર પ્રતિસાદ access_time 8:58 pm IST
-
પાકિસ્તાન સામે સંઘર્ષ વિરામ કરાર પર સરકારની પ્રતિક્રિયા : લશ્કરી કાર્યવાહીમાં ઘટાડો નહીં થાય access_time 11:53 am IST
-
૧ વોર્ડ-૧ કોર્પોરેટરને જ હોદોઃ વિચારણા access_time 3:59 pm IST
-
સાંસદ રામભાઇ મોકરીયાને ફુલડે વધાવતો 'દીકરાનું ઘર' વૃધ્ધાશ્રમ પરિવાર access_time 3:12 pm IST
-
રાજકોટમાં આજે એક મોતઃ નવા ૧૮ કેસ access_time 3:19 pm IST
-
ગોંડલ કોંગ્રેસ પ્રમુખ ભાજપમાં જોડાયાં access_time 11:32 am IST
-
પ્રજાને કોંગ્રેસ ઉપર ભરોસો નથી, કોંગ્રેસના પતનના એંધાણઃ વિજયભાઇ રૂપાણી access_time 3:10 pm IST
-
ભાવનગરના અઘેવાડાની સીમમાં દિપડાના આંટાફેરા : પશુનું મારણ access_time 11:29 am IST
-
રાજપીપળા વીજ કંપનીની લાલીયાવાડીથી કોલેજના ગેટ સામે જ મોટી દુર્ઘટના થતા અટકી access_time 10:28 pm IST
-
મોહન ડેલકર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પ્રચારનો મુદ્દો બન્યા access_time 8:50 pm IST
-
ઓસ્ટ્રેલિયામાં બરુલી અલ્સર નામની નવી બીમારી ભયાનક સ્તરે ફેલાઈ રહી હોવાનું હેલ્થ વિભાગનું તારણ access_time 5:13 pm IST
-
અમેરિકાના ઓક્લાહોમમાં ત્રણ લોકોની હત્યા કરી એક આરોપીએ મહિલાનું હદય કાઢી બટેટા સાથે રાંધ્યું access_time 5:12 pm IST
-
ફેસબુકે ઑસ્ટ્રેલિયામાં ન્યુઝ કન્ટેન્ટ બંધ કર્યું હોવાની માહિતી access_time 5:12 pm IST
-
સૂર્યકુમાર હવે વિરાટ કરતા પણ ફાસ્ટ access_time 3:58 pm IST
-
રાષ્ટ્રીય હોકી ટૂર્નામેન્ટ્સ માર્ચથી થશે શરૂ access_time 6:08 pm IST
-
ખરાબ પિચથી સ્ટેડિયમને ૧૨ માસ સસ્પેન્ડ કરી શકાય access_time 7:46 pm IST
-
મોટી ફિલ્મોના કામમાં સતત વ્યસ્ત જૈકલીન access_time 10:08 am IST
-
પ્રિયા પ્રકાશ વારિયર ફરી ચર્ચામાં: ‘કેક’ ફિલ્મના ગીતના શુટિંગ વખતે પડી ગઇઃ વીડિયો વાયરલ access_time 5:29 pm IST