Gujarati News

Gujarati News

News of Wednesday, 26th February 2020

ચલાલા સરકારી દવાખાનામાં દર્દીઓને ભારે હાલાકી

ચલાલા તા. ૨૬ : અમરેલી જિલ્લાના ચલાલાના સરકારી દવાખાનામાં તબીબોનાં અયોગ્ય વર્તનના કારણે દર્દીઓ તથા તેના સગા-સંબંધીઓ હેરાન થઇ રહ્યા છે.

ચલાલામાં તાલુકા નીચે ૩૦ જેટલા ગામના લોકો સારવાર માટે આવતા હોય છે પરંતુ અયોગ્ય સુવિધા અને વર્તમાનના કારણે મુશ્કેલી સર્જાઇ રહી છે.

દર્દીઓના હિતમાં તાત્કાલીક યોગ્ય કરવામાં નહી આવે તો આંદોલનની ચિમકી ગ્રામજનો દ્વારા આપવામાં આવી છે.(

(1:11 pm IST)