Gujarati News

Gujarati News

News of Wednesday, 26th February 2020

સ્પેકટ્રમ એન્યુઅલ ફંકશન

જામનગર : કાલિંદી સ્કૂલ - જામનગર દ્વારા આયોજિત સ્પેકટ્રમ એન્યુઅલ ફંકશનનું અન્ન અને નાગરિક પુરવઠા રાજયમંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ દિપપ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકયો હતો તેમજ શાળામાં અભ્યાસ કરતા તેજસ્વી વિદ્યાથીઓને સન્માનિત કર્યા હતા. આ કાર્યક્રમમાં મંત્રીએ વિવિધ સુંદર કૃતિઓ નિહાળી અને વિદ્યાથીઓને, શાળાના સંચાલક તથા શાળા પરિવારને આ સુંદર આયોજન બદલ શુભેચ્છાઓ પાઠવી હતી.

(1:04 pm IST)