Gujarati News

Gujarati News

News of Wednesday, 26th February 2020

બગસરામાં મહંમદશાહ પીરનો ઉર્ષ

 બગસરા : હઝરત સરકાર મહંમદ શાહ પીરના ઉર્ષની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. સાંજના સમયે લોબાન બાદ ન્‍યાઝનો કાર્યક્રમ કરવામાં આવ્‍યો હતો. રાત્રીના સમયે  કવાલીનો પ્રોગ્રામ રાખવામાં આવ્‍યો હતો. જેમાં કવ્‍વાલ મોતીનાથ જયપુરી કવ્‍વાલ (રાજસ્‍થાન) દ્વારા હઝરત સરકાર મહંમદ શાહ પીરના મુ. જાવર ચકલીબાપુ તથા દરગાહ કમીટીના મેમ્‍બર દ્વારા જહેમત ઉઠાવી ઉર્ષની ઉજવણીની તસ્‍વીર. (તસ્‍વીર સમીર વિરાણી -બગસરા)

(10:18 am IST)