Gujarati News

Gujarati News

News of Wednesday, 26th February 2020

લાટીમાં આહિર સમાજના સમૂહ લગ્ન સંપન્ન

પ્રભાસ પાટણઃ સુત્રાપાડા તાલુકાના લાટી ગામે આહિર સમાજનો સમુહ લગ્નોત્સવ યોજાયો જેમાં ૨૩ નવદંપતી ઓ એ પ્રભુતામાં પગલાં પાડયાં સમૂહ લગ્નમાં તાલાલાના ધારાસભ્ય ભગવાન ભાઈ બારડ વેજાભાઈ વાળાઙ્ગ હરદાસ ભાઈ સોલંકી ડો.રામભાઈ સોલંકી વિકમ ભાઈ પટાટ અમુભાઈ સોલંકી સમાજના આગેવાનો હાજર રહેલ અને લાટીના યુવાનો દ્ઘારા ખાસ સમુહ લગ્નમાં સ્વસ્થા અને શિક્ષણ અને કુરિવાજો ત્યજવા જેવા સમાજને ઉદાહરણ પુરું પાડેલ હતું. સમૂહલગ્નમાં ધારાસભ્ય ભગવાનભાઇ તથા આગેવાનો ઉપસ્થિત રહ્યા તે તસ્વીર.(તસ્વીરઃ દેવાભાઇ રાઠોડ)

(9:58 am IST)