Gujarati News

Gujarati News

News of Monday, 26th February 2018

વઢવાણ તાલુકાના ઢુવા ગારમાં ગટરના મુદે્ ર પરિવાર વચ્ચે બઘટાટીઃ પને ઇજા

વઢવાણ તા.ર૬ : વઢવાણ તાલુકાના ગામડાઓમાં આજે પણ ગટરની સુવિધા ન હોવાના કારણે ગટરના ગંદાપાણી જાહેર માર્ગ ઉપર ફેલાતા વઢવાણના ઢુવા ગામે આ મામલમાં પરમાર ભાણજીભાઇ અશોકભાઇ છગન પરસોતમ પાંચ વ્યકિતઓને ગટરના પાણીના મામલામાં બબાલ થતા પાંચ ઘાયલ થયા છ.ે

આ બનાવ અંગે જાણકારી મળતાની સાથેજ આ મામલો વધુ ન વણસે તે માટે જોરાવરનગર પોલીસ ઢુવાગામે પહોંચીને તપાસ હાથ ધરી રહી છ.ે(૬.૧૩)

(1:02 pm IST)