Gujarati News

Gujarati News

News of Monday, 26th February 2018

વઢવાણ પાસે કાર પલ્ટી ગઇ

 વઢવાણઃ મેમકા-વાડલા રોડ ઉપર રેનોલ કિવડના ડ્રાઇવરે અચાનક સ્ટીયરીંગ ઉપરનો કાબુ ગુમાવતા અચાનક ગાડી પલ્ટી ખાતા ડ્રાઇવરને ઇજા પહોંચી હોવાનું હાલમાં જાણવા મળી રહ્યુ  છે. આ ગાડી ખાડામાં અચાનક ખાબકતા ગાડીને પણ ભારે નુકસાન થવા પામ્યુ છે. ત્યારે હાલ વઢવાણ પોલીસે તપાસ હાથ ધરેલ છે. (તસ્વીર-અહેવાલઃ ફઝલ ચૌહાણ-વઢવાણ)

(1:01 pm IST)