Gujarati News

Gujarati News

News of Wednesday, 26th January 2022

મોરબી જિલ્લા પંચાયતમાં જાનકીબેન કૈલાના હાથે તિરંગાને સલામી.

મોરબી : ૭૩ માં પ્રજાસત્તાક દિનની ઉજવણી રૂપે જિલ્લા પંચાયતના પટાંગણમાં કારોબારી ચેરમેનશ્રી , નિયામક ડી.આર.ડી.એ, ભાજપ ના યુવા અગ્રણી જીજ્ઞેશભાઇ કૈલા તથા જિલ્લા પંચાયતના શાખા અધિકારીશ્રી અને કર્મચારીઓની ઉપસ્થિતી માં શ્રીમતી જાનકીબેન જીજ્ઞેશભાઈ કૈલા ઉપ પ્રમુખ જિલ્લા પંચાયત મોરબીના વરદ હસ્તે ધ્વજ વંદન સમારોહ યોજાયો.

જેમાં શ્રીમતી જાનકીબેન કાયદા દ્વારા આપણો દેશ નવા તમામ નવી સિદ્ધિઓના શિખરો સર કરે અને સમગ્ર વિશ્વ કોરોનાની મહામારી માંથી વહેલી તકે મુક્તિ મળે તેવી ઈશ્વરને પ્રાર્થના કરી અને સમગ્ર દેશવાસીઓને ૭૩ માં પ્રજાસત્તાક દિવસની શુભેચ્છાઓ પાઠવી

(7:32 pm IST)