Gujarati News

Gujarati News

News of Wednesday, 26th January 2022

મોરબી એલસીબી પી આઈ વી બી જાડેજાનો જન્મદિવસ.

તેમના જન્મદિવસ નિમિતે પરિવારજનો, પોલીસ પરિવાર તેમજ મિત્રો દ્વારા શુભેચ્છાનો ધોધ વરસી રહ્યો છે

 

મોરબી જીલ્લો આમ તો ઉદ્યોગનગરી તરીકે ઓળખાય છે પણ ઉદ્યોગ સાથે ગુનાઓનું પ્રમાણ પણ વધારે જોવા મળતુ હોય ત્યારે તે ગુનેગારો લગામ લગાવા પોલિસ સરહાનિય કામગીરી કરતા હોય ત્યારે જિલ્લાની મહત્વ કહેવાતી lcb ( લોકલ ક્રાઈમ બ્રાચ ) પી.આઈ. તરીકે ફરજ બજાવતા વી.બી.જાડેજા છે
મોરબી એલસીબીમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર પીઆઈ વી બી જાડેજા જામનગર જિલ્લાના ધ્રાફા ગામના વતની હાલ ફરજ બજાવે છે જેમના નામથી જ ગુનેગારો થરથર ધ્રૂજે છે એવા જાંબાજ પોલીસ જવાન વી બી જાડેજાનો આજે જન્મદિવસ છે આજે તેમના જન્મદિવસ નિમિતે પરિવારજનો, પોલીસ પરિવાર તેમજ મિત્રો દ્વારા શુભેચ્છાનો ધોધ વરસી રહ્યો છે

(11:42 am IST)