Gujarati News

Gujarati News

News of Tuesday, 26th January 2021

ધોરાજીમાં 26 મી જાન્યુઆરી ગણતંત્ર પર્વની શાનદાર ઉજવણી

ડેપ્યુટી કલેકટર ગૌતમ મિયાણીએ ધ્વજ વંદન કરીને પ્રાસંગિક ઉદબોધન કર્યું

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી: ધોરાજીના નવી ભગવતસિંહજી હાઈસ્કુલ ખાતે મેસેજ 26 મી જાન્યુઆરી  રાષ્ટ્રીય ગણતંત્ર દિવસની ઉજવણી ડેપ્યુટી કલેક્ટરના અધ્યક્ષ સ્થાને કરવામાં આવી હતી
આ સમયે ડેપ્યુટી કલેકટર ગૌતમ મિયાણીએ ધ્વજ વંદન કરીને પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું
તેમજ સાંસ્કૃતિક દેશભક્તિ રંગારંગ કાર્યક્રમ પણ યોજાયો હતો
રાષ્ટ્રીય પર્વના કાર્યક્રમમાં ધોરાજીના ધારાસભ્ય નગરપાલિકાના પ્રમુખ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા

(12:01 pm IST)