Gujarati News

Gujarati News

News of Tuesday, 26th January 2021

ધોરાજીના કોંગ્રેસના ધારાસભ્ય ટ્રેક્ટર લઈને ધ્વજવંદનના કાર્યક્રમમાં પહોંચ્યા

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી:ધોરાજીમાં પોલીસે ખેડુતો ટ્રેકટર લઇને જાહેરમાં નીકળે એ પહેલાં જ અટકાવી દીધા હતા
ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયાએ જણાવેલ કે  સરકારી ધ્વજ વંદન કરવા માટે ખેડૂતોને ટ્રેક્ટર લઈને ધ્વજવંદનના કાર્યક્રમમાં જવા ન દીધા જે નંદનીય બાબત છે જે બાબતે સરકારની શબ્દોમાં વખોડી કાઢેલ હતું
આ સમયે ધોરાજી ધોરાજી પોલીસ ઇન્સ્પેક્ટર હુકુમતસિંહ જાડેજા એ સધન પોલીસે બંદોબસ્ત લલિત વસોયા ની ઓફિસ ઉપર ચાપતો બંદોબસ્ત વહેલી સવારથી જ રાખી દીધો હતો
આ સમયે  ધોરાજીમાં રાષ્ટ્રીય પર્વના સમયે કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયા અને તેની ટીમે આંદોલન કરતા લોકોમાં ભારે ટીકા થઈ હતી
હાલમાં ધોરાજીના ધારાસભ્ય ની ઓફીસ ખાતે પોલીસ ઇન્સ્પેક્ટર હુકુમત સિંહ જાડેજા એ વતન પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે અને ધારાસભ્ય અથવા તો તેમની ટીમ દ્વારા કોઈ ટેકટર વેલીના કાઢે તે બાબતે શહેર અને તાલુકામાં ચાંપતી નજર રાખવામાં આવી છે

(11:58 am IST)