Gujarati News

Gujarati News

News of Sunday, 26th January 2020

નર્મદાનું પાણી છોડાયા બાદ વલ્લભીપુરમાં ઘેલો નદી પરનો વર્ષો જૂનો ચેકડેમ તૂટ્યો

ચેકડેમ તૂટતા હાલ ઘેલો નદીમાં ધસમસતા પાણી

ભાવનગરમાં ઘેલો નદી પર બનેલો વર્ષો જૂનો ડેમ તૂટવાની ઘટના બની હતી. વલ્લભીપુરમાં ઘેલો નદી પર બનેલો વર્ષો જૂનો ડેમ તૂટ્યો હતો. ડેમમાં નર્મદાનું પાણી છોડવામાં આવ્યા બાદ પાણીનો પ્રવાહ વધતા ચેકડેમ તૂટ્યો હતો.ચેકડેમ તૂટતા હાલ ઘેલો નદીમાં પાણી વહી રહ્યું છે આ ડેમ રાજાશાહી સમયનો છે.

(12:56 am IST)
  • ઇરાકની રાજધાની બગદાદમાં અમેરિકી દૂતાવાસ નજીક પાંચ રોકેટ ઝિંકાયાનું એએફપી ન્યુઝ એજન્સીએ જણાવ્યું છે access_time 11:23 pm IST

  • દિલ્હીના ભજનપુરા વિસ્તારમાં આવેલું બિલ્ડીંગ ધરાશાયી : નિર્માણાધીન બિલ્ડિંગમાં ચાલતા કોચિંગ ક્લાસના 4 સ્ટુડન્ટ્સ સહીત 5 ના કરુણ મોત : 3 સ્ટુડન્ટ્સ લાપત્તા : મુખ્યમંત્રી કેજરીવાલ સ્થળ ઉપર દોડી ગયા access_time 7:41 pm IST

  • રાજસ્થાન ધારાસભામાં નાગરિકતા કાનૂન વિરુદ્ધ પ્રસ્તાવ પાસ : આ પ્રસ્તાવ પાસ કરનારા રાજ્યો તરીકે કેરળ અને પંજાબ બાદ રાજસ્થાન ત્રીજું રાજ્ય બન્યું access_time 7:51 pm IST