Gujarati News

Gujarati News

News of Wednesday, 25th November 2020

જામનગર શહેરમાં કોરોનાના નવા 26 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 19 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા : હાલમાં 55 એક્ટિવ કેસ

જામનગર : જામનગર શહેરમાં આજે કોરોનાના નવા 26 પોઝિટિવ કેસ નોંધાયા છે જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 19 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે,હાલમાં 55 એક્ટિવ કેસ છે મૃત્યુઆંક 21 છે, અત્યાર સુધીમાં 1,10,671 સેમ્પલ લેવાયા છે ,
 

(6:49 pm IST)
  • સંસદ ભવનના ગેટ નંબર એક ઉપર આવેલી મહાત્મા ગાંધીની પ્રતિમા હટાવાશે : આ પ્રતિમા સામે બેસી સાંસદો ગાંધી ચિંદ્યા માર્ગે વિરોધ વ્યક્ત કરે છે : ભવનના નવનિર્માણનું કાર્ય ચાલી રહ્યું હોવાથી ટૂંક સમય માટે પ્રતિમા હટાવી પાછી યોગ્ય જગ્યાએ મૂકી દેવાશે access_time 11:43 am IST

  • પંજાબમાં ૧ ડીસેમ્બરથી તમામ શહેરો અને ગામોમાં રાત્રીના કર્ફયુનું એલાનઃ હોટલો રેસ્ટોરન્ટ રાતના ૯.૩૦ સુધી ખુલ્લા રહેશેઃ નિયમનો ભંગ કરવા બદલ ૧૦૦૦નો દંડ access_time 3:21 pm IST

  • એસટી તંત્રનો મોટો નિર્ણંય : રાજ્યના ચાર મહાનગરોમાં રાત્રી કર્ફ્યૂને લઇને S.T વિભાગે તમામ રિઝર્વેશન ટિકિટ રદ્દ કરી: હવે મુસાફરોને બસની અંદર જ ટિકિટ લેવી પડશે access_time 11:59 pm IST