-
યુકે : લોકડાઉનમાં જોબ ન મળી તો ગર્લ્સ સ્ટુડન્ટે ઇન્ટરનેટ પર વેંચી પોતાની ઇન્ટીમેટ તસ્વીરો access_time 11:55 am IST
-
પોતાના જ સંતાન સાથે થઇ ગયો પ્રેમ : લગ્ન કરવા કોર્ટમાં કરી અપીલ access_time 10:26 am IST
-
કોરોનાકાળમાં પાદવું એ પણ ગુનો ! પોલીસની સામે જોરથી ગેસ છોડ્યો અને લાગ્યો ૪૫,૦૦૦નો દંડ access_time 10:44 am IST
-
બ્રિટને પાકિસ્તાનને 'અત્યંત જોખમી દેશો'ની યાદીમાં મૂકયું access_time 3:40 pm IST
-
સરકારી કર્મચારી આનંદો : જુલાઈથી એકસાથે 11 ટકા વધારા સાથે મળશે મોંઘવારી ભથ્થું access_time 6:41 pm IST
-
પ્રેમીને પામવા માસુમ દિકરાનો જીવ લઇ લેનારી જનેતાને જરાય અફસોસ નથીઃ પ્રેમી સાથે જેલહવાલે access_time 3:18 pm IST
જુનાગઢ બાદ ઉપલેટામાં ભાજપ પ્રમુખ સંજય માકડીયાના પત્નિ દ્વારા ચલાવાતા જુગારધામનો પર્દાફાશ
જુદા-જુદા ગામોમાંથી બોલાવીને ભાવના માકડીયા જુગાર રમાડતી હોવાનું ખુલ્યુ

(કૃષ્ણકાંત ચોટાઇ દ્વારા) ઉપલેટા તા.રપ : અહિયા કાલે તાલુકા ભાજપના પ્રમુખ સંજય માકડીયાના પત્નિ દ્વારા ચલાવાતું મહિલા જુગારધામ ઝડપાયા આખા શહેરમાં આ જુગારધામ ચર્ચાનો વિષય બનેલ છે. ખાસ કરીને કડવા પાટીદારોમાં ઉપલેટાના માકડીયા કુટુંબ મોટુ અને પ્રતિષ્ઠિત ગણાય છે. ત્યારે આ જુગારધામ પકડાતા પાટીદાર મહિલાઓમાં પણ આજ વાત થતી હતી.
આ બનાવની વિગત એવા પ્રકારની છે કે અહિયા યાદવ રોડ ઉપર આવેલ ''ગોકુલધામ'' મકાનમાં મહિલાઓ માટે મહિલા દ્વારા જુગારધામ ચલાવતું હોવાની પોલીસને બાતમી મળતા ગઇ કાલે સાંજના છ વાગ્યાની આજુબાજુ ગોકુલધામ મકાન ઉપર પોલીસે રેડ પાડતા ૭ મહિલાઓને જુગાર રમતા રૂ.૭૧૦૦૦/- રોકડા સાથે ઝડપી પાડી હતી આ સાત મહિલાઓમાં (૧) ભાવનાબેન સંજય માકડીયા-ઉપલેટા અનુબેન રમેશ પટેલ-ઉપલેટા, (૩) હેતલ જગદિશ ગોસાઇ-ઉપલેટા (૪) નર્મદાબેન નથુભાઇ વાડીયા-ઉપલેટા (પ) મુમતાજ રફીકભાઇ-ધોરાજી (૬) અલ્પાબેન સંજય ચાવડા (૭) જયશ્રી નીલેષ રાખોલીયા ધોરાજીવાળાનો સમાવેશ થાય છે.
આ જુગારમાં સૌથી મહત્વની બાબતએ છે જુગારધામ-ઉપલેટા તાલુકા ભાજપના પ્રમુખ પત્નિ ભાવના જુદા જુદા ગામોમાંથી મહિલાઓને બોલાવીને ચલાવતા હતા ભાજપના આગેવાનો દ્વારા ભાવનાબેનનું નામ કઢાવવા એડીચોટીનું જોર લગાવેલ પણ વાત આખા શહેરમાં ફેલાઇ જતા પોલીસે આવુ જોખમ લેવા તૈયાર થઇ નહોતી.
અત્રે ઉલ્લેખનીય છે કે રવિવારે રાત્રે જુનાગઢ ભાજપ અગ્રણીના પાર્ટી પ્લોટમાંથી પણ જુગારધામ ઝડપાયું હતું. હેવે ઉપલેટામાંથી ઝડપાયું છે.
-
ચંદ્રની ભૂમિ ઉપરથી પથ્થરો લાવવાનું ચીનનું અભિયાન શરૂ : ચીને ચંદ્ર ઉપરથી પથ્થરો પૃથ્વી ઉપર પરત લાવવા માટેનું પોતાનું પહેલું મિશન સફળતાપૂર્વક શરૂ કર્યું છે. access_time 9:53 pm IST
-
વર્ચ્યુઅલ એક્સપો 2020 એક વર્ષના સમયગાળા માટે ૧ ડિસેમ્બરથી શરૂ થશે : ફિકી દ્વારા નેટ ઉપર એન્યુઅલ વર્ચ્યુઅલ એક્સપો 2020 એક વર્ષના સમયગાળા માટે 11 ડિસેમ્બર 2020 ના રોજ શરૂ થશે. access_time 11:30 pm IST
-
દિલ્હીમાં કોરોનાએ કાળોકેર વર્તાવ્યો : છેલ્લા 24 કલાકમાં નવા 5246 કેસ નોંધાયા : વધુ 99 લોકોના સારવાર દરમિયાન મોત: કુલ કેસનો આંકડો 5,45,787 પહોંચ્યો access_time 11:57 pm IST
-
લક્ષ્મી વિલાસ બેંકનાં DBS બેન્કમાં વિલયને સરકારની મંજુરી:લાખો ખાતાધારકોને રાહત access_time 5:31 pm IST
-
ડ્રોન કેમેરા દ્વારા આજી ડેમ પોલીસ મથકના પીઆઇ વી.જે.ચાવડાએ પણ ચેકીંગ હાથ ધર્યુ access_time 3:21 pm IST
-
લોહાણા મહાપરીષદના નવા પ્રમુખની વરણી ગેરબંધારણીય ? ચેરીટી કમિશ્નરમાં કેવિએટ દાખલ access_time 3:26 pm IST
-
માધાપર ચોકડી પાસે આવેલા ધ સ્પાયર બિલ્ડીંગના ૧૨મા માળેથી ૨૧ વર્ષના યુવાનની મોતથી છલાંગ access_time 3:35 pm IST
-
જૂનાગઢ : અંધ કન્યા છાત્રાલયના મેનેજીંગ ટ્રસ્ટી છગનભાઈ ડાંગરનું દુઃખદ અવસાન access_time 5:11 pm IST
-
ભાવનગરમાં યુવાનને છરી ઝીંકી વેપારી હેપી વોરાની ધરપકડ access_time 11:29 am IST
-
વડિયાના અમરનગર રોડ ઉપર ખેતરોમાંથી વિજલાઇનના પ્રશ્નનું બાવકુભાઇ ઉંઘાડની રજુઆતથી નિરાકરણ access_time 11:31 am IST
-
વક્તાપુરના ખેડૂતનો કેનાલ પર આત્મવિલોપન કરવાનો પ્રયાસ access_time 8:53 pm IST
-
રાજપીપળામાં ડુંગળી - બટાકાના ભાવમાં થોડોક ઘટાડો થતા ગરીબ,મધ્યમ વર્ગને થોડીક રાહત મળી. access_time 10:27 pm IST
-
સુરત કાપડ ઉદ્યોગના તાર કાશ્મીર સાથે જોડાયા access_time 3:08 pm IST
-
પાકિસ્તાનમાં બની રહ્યો છે નવો કાયદો: રેપના આરોપીને બનાવવામાં આવશે નપુંસક access_time 5:40 pm IST
-
ભારતે મુક્યો વધુ 43 એપ્લિકેશન પર પ્રતિબંધ access_time 5:40 pm IST
-
ગઝબ થઇ ગયું......આ દેશમાં લગ્ન પછી છોકરીઓને નહીં બદલવી પડે પોતાની સરનેમ access_time 5:41 pm IST
-
પિતા કોવિડ -19 પોઝિટિવ હોવાના સમાચાર પછી રોહિત શર્મા યુએઈથી મુંબઇ પરત આવ્યો હતો? access_time 6:06 pm IST
-
ચેમ્પિયન્સ લીગ: કિવને હરાવીને બાર્સિલોના અંતિમ 16માં પહોંચી access_time 6:05 pm IST
-
રોહિત-ઈશાંત ઓસ્ટ્રેલિયા માટે ટીમનો હિસ્સો ન હતાઃ BCCI access_time 8:49 pm IST
-
રિયાલિટી શોના સેટ ઉપર સફાઈ કામદારે અવાજનાં કામણ પાથર્યા access_time 8:48 pm IST
-
વેબ ફિલ્મમાં આર્મી ઓફિસર બન્યો નિશાંત સિંહ મલકાણી access_time 5:47 pm IST
-
માતા કરીના સાથે માટીકામ બનાવતા શીખી રહ્યો છે તૈમૂર અલી ખાન access_time 5:46 pm IST