Gujarati News

Gujarati News

News of Monday, 25th October 2021

રાણાવાવ યુવા ભાજપ દ્વારા ૧૦૦ કરોડ વેકસિન ડોઝની ઉજવણી

 પોરબંદર : યુવા ભાજપ દ્વારા ૧૦૦ કરોડ વેકિસન ડોઝની ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા યુવા ભાજપ પ્રમુખ લક્કીરાજસિંહ વાળા, કાર્યક્રમના ઇન્ચાર્જ અને પોરબંદર જીલ્લા યુવા ભાજપ મંત્રી જયભાઇ કક્કડ મહામંત્રી જગદીશભાઇ બાપોદરા રાણાવાવ શહેર યુવા મોરચાના મહામંત્રી સુનિલભાઇ ચૌહાણ બાબુભાઇ ચૌહાણ મૈસુરભાઇ જે.એમ.જોષી, સુમિતભાઇ જોષી, પારસભાઇ તથા તમામ સ્ટાફ તથા યુવા ભાજપના કાર્યકર્તા કાર્યક્રમ માટે જહેમત ઉઠાવી હતી. વિદ્યાર્થીઓ ૧૦૦ના અંકમાં ઉભા રહીને કોરોના સામે જાગૃતિનો સંદેશ આવ્યો હતો તે તસ્વીર.

(11:22 am IST)