Gujarati News

Gujarati News

News of Sunday, 25th October 2020

જામનગર શહેરમાં કોરોનાના નવા 28 પોઝીટીવ કેસ નોંધાયા : વધુ 29 દર્દીઓ ડિસ્ચાર્જ કરાયા

જામનગર : જામનગર શહેરમાં આજે કોરોનાના નવા 28 પોઝીટીવ કેસ નોંધાયા છે 24  કલાકમાં વધુ 29 દર્દીઓ ડિસ્ચાર્જ કરાયા છે, હાલમાં 181 એક્ટિવ કેસ છે મૃત્યુઆંક 21 છે અત્યાર સુધીમાં 91709 સેમ્પલ લેવાયા છે 

(7:59 pm IST)
  • નેસ્લે કંપની ભારતમાં જંગી રોકાણ કરશે : નેસ્લે ઈન્ડિયા કંપની આવતા ચાર વર્ષમાં તેના ઉત્પાદનને વેગ આપવા માટે ભારતમાં ૨૬૦૦ કરોડ રૂપિયાનું રોકાણ કરશે. access_time 2:19 pm IST

  • અલકાયદાનો માસ્ટરમાઈન્ડ મોહસીન અલ મિશ્રી માર્યો ગયો : આતંકી સંગઠન અલકાયદાનો માસ્ટરમાઈન્ડ મોહસીન અલ મિશ્રી અફઘાન દળોના હાથે ઠાર મરાયો છે. અફઘાનિસ્તાનના ગજની પરગણાના અંડાર જિલ્લામાં એક ઓપરેશનમાં મોહસીન માર્યો ગયાનું અફઘાન સમાચાર સંસ્થાએ જાહેર કર્યું છે. access_time 2:19 pm IST

  • બેકારી ચરમસીમાએઃ રેલવેમાં ખાલી પડેલી ૧.૪ લાખ નોકરીની જગ્યાઓ માટે ૨.૪૦ કરોડ ઉમેદવારોએ અરજી કરી છે access_time 3:36 pm IST