Gujarati News

Gujarati News

News of Sunday, 25th September 2022

નવયુગ ઇન્ટરનેશનલ પ્રિસ્કૂલ નવયુગ કિડ્સ તેમજ નવયુગ પ્રીસ્કૂલના બાળકો અને પેરેન્ટ્સ મન મૂકીને ગરબે રમ્યા.

મોરબી :નવયુગ ઇન્ટરનેશનલ પ્રિ સ્કૂલ,નવયુગ કિડ્સ અને નવયુગ પ્રીસ્કૂલ દ્વારા RATRI BEFORE NAVRATRI નું ધમાકેદાર આયોજન નવયુગ ઇન્ટરનેશનલ પ્રિસ્કૂલ – રામોજી ફાર્મમાં કરવામાં આવ્યું હતું, જેમાં નાના નાના ભૂલકાઓ તેમજ પેરેન્ટ્સે વિવિધ ટ્રેડિશનલ ડ્રેસિસ સાથે મન મૂકીને ગરબે રમીને આ કાર્યક્રમને ચાર ચાંદ લગાવ્યા હતા
આ કાર્યક્રમમાં ચીફ ગેસ્ટ તરીકે ગુજરાત રાજ્યના મંત્રી બ્રિજેશભાઈ મેરજા, નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનના પ્રમુખ પી. ડી. કાંજીયા, રંજનબેન કાંજીયા, મોરબી નગરપાલિકાના ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, મોરબી નગરપાલિકા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સુરેશભાઇ દેસાઇ, ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલા, કિરીટભાઈ ફુલતારીયા તીર્થક ગ્રુપ, નિલેશભાઈ રાણીપા DDO મોરબી, હિરલબેન વ્યાસ DY. DO. મોરબી, સીરામીક એસોશીએશનના પ્રમૂખઓ વિનોદભાઈ ભાડજા, હરેશભાઇ બોપલીયા, કિરીટભાઈ ઓગણજા તેમજ જીતુભાઇ એરવાડીયા(સ્પાઇસ ગ્રુપ), હંશરાજભાઈ ગામી (સ્વારંગન સ્ટુડિયો), રાષ્ટ્રીય શૈક્ષણિક સંઘના પ્રમુખ દિનેશભાઇ વડસોલા, ડૉ. હડીયલ તેમજ નવયુગના મેનેજિંગ ટ્રસ્ટી બળદેવભાઈ સરસવાડીયા, વગેરે ઉપસ્થિત રહ્યા હતા. નાના નાના ભૂલકાઓને ગરબે રમતા જોઈને પ્રફુલ્લિત થઈ બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા.
આ કોમ્પિટિશનના નિર્ણાયક તરીકે ડૉ.દીપકભાઈ અઘારા (મંગલમ હોસ્પિટલ), મયુરીબેન કોટેચા તેમજ પંકજભાઈ ધામેચા ઉપસ્થિત રહ્યા હતા. બાળકો તેમજ પેરેન્ટ્સનો ઉત્સાહ જોઈ નિર્ણાયકો પણ દંગ રહી ગયા હતા.
કાર્યક્રમ પૂર્ણ થયા બાદ મહાઈનામ વિતરણનો કાર્યક્રમ રાખેલ હતો, જેમાં મંત્રી બ્રિજેશભાઈ મેરજા તેમજ ઉપસ્થિત મહેમાનના હસ્તે બાળકો અને પેરેન્ટ્સને પણ ઇનામોથી નવાજ્યા હતા તેમજ નવયુગ માટે દરેક બાળક સ્પેશ્યલ છે તેથી ભાગ લેનાર દરેક બાળકને પ્રોત્સાહન ઇનામો આપ્યા હતા.
અલગ અલગ કેટેગરીમાં બાળકો અને પેરેન્ટ્સ વિજેતા જાહેર થયા હતા, જેમાં
 Princess – Janya Kanani
 Princess (runner-up)      Aarvi Santoki
 Prince – Aghara Mantra
 Prince (runner-up)- Mihit Patel
 Well Dress
Playgroup – Meera Bhalodiya, Parv Pandit
Nursery – Zainab Bharma, Prahan Mirani
Junior KG  – Yana Makasana, Snaaru Shirvi
Senior KG – Navya Gohel, Arya Patel
 Well Play
Playgroup – Krishi Chatrola
Nursery – Ritika Popat, Atharv Patel
Junior KG – Jayanti Dave , Naitrik Vadgama
Senior KG – Dhrity Desai, Priyansh Kadecha
 Well Dress Parents
Mom – Alpaben Shirvi,  Bhumiben Bhalodiya
 Well Play Parents
Mom – Meghnaben Pandit, Dipikaben Kachrola, Urvashiben Kasundra
Dad – Ashish Kasundra
 Best Couple
Chiragbhai Parmar
Swatiben Parmar
ઉપરના તમામ વિજેતાઓને પી. ડી. કાંજીયા અને સમગ્ર નવયુગ પરિવાર ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે. આ કાર્યક્રમને સફળ બનાવવા નવયુગ કરીઅર અકેડમીના ડાઇરેક્ટર દુષ્યંત પટેલ, પ્રિન્સિપાલ ડૉ. મંજુબેન પરેચા,વાઇસ પ્રિન્સિપાલ રશ્મિ મેમ,નેહામેમ તેમજ તમામ ટીચર્સેએ જહેમત ઉઠાવી હતી.

(3:48 pm IST)