Gujarati News

Gujarati News

News of Sunday, 25th September 2022

નવરાત્રીના તહેવારો નિમિત્તે પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનમા આગેવાનો સાથે શાન્તિ સમિતિની બેઠક મળી

મીટીંગમાં કોળી સમાજ મુશલીમ સમાજ અને અન્ય સમાજ હોદેદારોએ હાજરી આપી

પ્રભાસ પાટણ: પ્રભાસ પાટણ મા નવરાત્રી ના તહેવારો નિમિત્તે પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશન મા સાજ ના સાત કલાકે હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો ની હાજરી માં શાન્તિ સમિતિ ની બેઠક મળી હતી જેમાં પ્રભાસ પાટણ પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા શહેરમાં શાન્તિ જળવાઈ રહે તે માટે દરેક સમાજમાં આગેવાનો ને અપીલ કરવામાં આવી હતી આ મીટીંગમાં કોળી સમાજ મુશલીમ સમાજ અને અન્ય સમાજ હોદેદારોએ હાજરી આપી હતી

 

(3:43 pm IST)