Gujarati News

Gujarati News

News of Sunday, 25th September 2022

આજરોજ વાંકાનેર ભાજપ કાર્યાલય ગરાસિયા બોર્ડિંગ ખાતે ભારતીય જનતા પાર્ટી અનુ. જાતિ મોરચા ના હોદેદારો અને સક્રિય કાર્યકર્તા ની બેઠક

 વાંકાનેર મહારાજા માન.શ્રી કેસરીદેવસિંહજી ઝાલા ના અધ્યક્ષ સ્થાને બોલાવવા માં આવી જેમાં જિલ્લા ભાજપ ના મંત્રીશ્રી અને મોરચા પ્રભારી રસિકભાઈ વોરા. જિલ્લા મોરચા ના પ્રમુખશ્રી અરજણ ભાઈ મકવાણા જિલ્લાના ઉપપ્રમુખ ગાંડુભાઇ  બક્ષીપંચ મોરચા ના પ્રમુખશ્રી અમુ ભાઈ. તાલુકા ભાજપ પ્રમુખશ્રી રતિલાલ ભાઈ. હીરાભાઈ બામભવા. જિલ્લા મોરચા ના હોદેદારો હકાભાઈ વાઢેર. મનુભાઈ સારેસા. નરસી ભાઈ વોરા. તાલુકા મોરચા પ્રમુખ નવીનભાઈ વોરા મહામંત્રી મોહનભાઇ બેડવા. પ્રકાશભાઈ અંબાલિયા.તાલુકા ભાજપ ના હોદેદારો અમુભાઈ વાઘેલા. નારણભાઇ સોલંકી દલડી મનુભાઈ ચાવડા.. લખમીદાસ મકવાણા અશોકભાઈ મકવાણા અમૃતબેન ગુગડીયા રમીલાબેન ગુગડીયા.જિલ્લા કારોબારી સભ્યનારણભાઇ સોલંકી  .હીરા ભાઈ ચાવડા.સંયોજક

ગોઉત્તમ ભખોડીયા નરેંદ્ર સોલંકી. સોમાભાઈ.પરમાર  હીરા ભાઈ ચાવડા.. પરસોત્તમ ભાઈ વોરા રમેશભાઈ વોરા. હેમંતભાઈવોરા. કાંતિભાઈ..સરપંચ ધનજીભાઈ ભખોડીયા. જેઠા ભાઈ સોલંકી.શહેર ભાજપ ના હોદેદારો મુળજીભાઈ ગેડીયા શારદાબેન  બોસિયા .અરુણ ભાઈ મહાલિયાદિનેશભાઇ વોરા. વાઘજીભાઈ વોરા. મોહનભાઇ પરમાર.મનીષા બેન ચાવડા. જગદીશભાઈ ગેડીયા.વિજ્યા બેન સારેસા નરેશભાઈ પરમાર.હસુભાઈ ઝાલા ગીરીશભાઈ સારેસા જે. ડી. સોલંકી..વિરમ ભાઈ તેમજ બહોળી સંખ્યા માં કાર્યકર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા અને આવનારી ધારાસભા ની ચૂંટણી માં ભાજપ ના ઉમેદવાર ની સાથે ખંભે ખંભા મિલાવી સમાજ ની એકતા જાળવી ભાજપ તરફી મતદાન કરવું અને કેસરીદેવસિંહજી ના હાથ મજબૂત કરવા ની સોં આગેવાનો એ હાકલ કરી અને આવનાર ચૂંટણી માં વિજય હાંસલ કરવા સમાજની એકતા જાળવી અને પાર્ટી ના એક કાર્યકર તરીકે શિસ્ત બંધ રીતે આગળ આવીયે. અધ્યક્સી ઉદબોધન મા મહારાજા કેસરી દેવ સિંહજી દ્રારા સરકાર ના વિકાસના કામો તથા આગામી કાર્યક્રમો અંગે ની જાણકારી આપી અને સોં આગેવાનો અને હોદેદારો ને આગામી ચૂંટણી ના કામે લાગી જવા હાકલ કરી. અને વાંકાનેર શિક્ષક ક્રેડિટ કો. ઓ. સોસાયટી ના નવા ચૂંટાયેલા પ્રમુખશ્રી હસુભાઈ મકવાણા ના પ્રતિનિધિ. રાજેશ ભાઈ મકવાણા નું શાલ ઓઢાડી સન્માન કરવા માં આવ્યું

(11:36 am IST)