Gujarati News

Gujarati News

News of Saturday, 25th September 2021

ઊંટડા ગામે સરકારી ખરાબાની જમીનમાં લાઇમ સ્ટોન ખનીજનું ગેરકાયદે ખોદકામ અટકાવાયું : બે ચકરડી,એક જનરેટર અને એક ટ્રેક્ટર જપ્ત

જિલ્લા કલેક્ટરની સૂચનાથી ખાણ ખનીજ શાખા દ્વારા દરોડો પાડતાં ઊંટડા ગામે સરકારી ખરાબાની જમીનમાં રાજેશભાઈ નાગા ભાઈ પરમાર દ્વારા બિલ્ડીંગ લાઇમસ્ટોન  ખનિજનું અનઅધિકૃત રીતે ખોદકામ કરવામાં આવતું હતું તે અટકાવી  બે ચકરડી,એક જનરેટર અને એક ટ્રેક્ટર જપ્ત કરવામાં આવેલ છે.

(10:02 pm IST)