Gujarati News

Gujarati News

News of Saturday, 25th September 2021

રાજકોટ - જામનગર હાઈવે ઉપર પડધરીમાં ધોધમાર વરસાદ

( મનમોહન બગડાઇ દ્વારા) પડધરી:::રાજકોટ - જામનગર હાઈવે ઉપર પડધરીમાં ધોધમાર વરસાદ અત્યારે સાંજના ચાર વાગ્યા આસપાસ વરસી રહ્યો છે. ધોધમાર વરસાદ વરસતા રસ્તા ઉપરથી પાણી ફરી વળ્યા છે આ વરસાદ

અડધો કલાક થી પડધરી માં અનરાધાર રીતે વરસી રહ્યો છે અને એકાદ ઇંચ વરસાદ પડી ગયાનું જાણવા મળ્યું છે

(4:45 pm IST)