Gujarati News

Gujarati News

News of Saturday, 25th September 2021

રમેશભાઇ ધડુકની મુલાકાતે ભાજપ આગેવાનો

 ધોરાજી દિલ્હી ખાતે ઇફકો ખાતરનાં સમેલનમાં પોરબંદરના સાંસદ સભ્ય રમેશભાઈ ધડુકના બંગલે  ધારાસભ્ય જયેશભાઇ રાદડીયા, જેતપુર તાલુકા ભાજપ પ્રમુખ વેલજીભાઈ સરવૈયા, મહામંત્રી નરસિંહભાઈ સોજીત્રા, જેતપુર માર્કેટિંગ યાર્ડના ચેરમેન દિનેશ ભુવા, તાલુકા ઉપપ્રમુખ શિવલાલ ભુવા, જિલ્લા પંચાયત સદસ્ય સુભાષભાઈ બાંભરોલીયા, પૂર્વ પ્રમુખ દિનકરભાઇ ગુંદારિયા વગેરે તથા જેતપુર તાલુકા ભાજપ આગેવાનો દિલ્હી ગયા હતા. (તસ્વીર-અહેવાલ : ધર્મન્દ્ર બાબરીયા, ધોરાજી)

(11:33 am IST)