Gujarati News

Gujarati News

News of Wednesday, 25th September 2019

રાત્રે માંગરોળમાં બે કલાકમાં એક ઇંચ વરસાદ ખાબક્યો : જૂનાગઢ-કેશોદમાં ધોધમાર ઝાપટા

 

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લામાં આજે રાત્રે વાતાવરણંમાં પલટો આવ્યો હતો રાત્રે 8થી 10 દરમિયાન જૂનાગઢના માંગરોળમાં એક ઇંચ વરસાદ ખાબકીયો હતો જયારે જૂનાગઢ અને કેશોદમાં ધોધમાર વરસાદી ઝાપટા પડ્યા હતા જૂનાગઢમાં વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી

 

(10:45 pm IST)