Gujarati News

Gujarati News

News of Wednesday, 25th September 2019

પ્રમાણીકતાઃ એસ.ટી.બસમાં મુસાફર બેગ ભુલી જતા પરત આપી

રાજકોટઃ અમરેલી ડેપોની અમરેલી દ્વારાકા રૂટનીની એસટી બસમાં મુસાફર પોતાની બેગ ભુલી જતા બેગમાં રૂ.૧ લાખના સોના ચાંદીના દાગીના અને રોકડ રૂ.૧૦ હજારના મુદામાલ સાથેની બેગ પેસેન્જર સાથે ખાત્રી કરી કંડકટર નીલેશભાઈ બી.પાથર, ડ્રાઈવર રાજીવભાઈ એન.મારૂ  ટીસી નીલેશભાઈ સોલંકીની રૂબરૂમાં પરત આપી. પ્રમાણીકતાનું ઉદાહરણ પુરૂ પાડયુ હતું.

(1:00 pm IST)