Gujarati News

Gujarati News

News of Wednesday, 25th September 2019

માં નો ગરબો રે રમે

ગોંડલઃ માતાજીના પ્રવિત્ર નવલા નોરતા માટે મોટીના ગરબા પર કલરની કરામતથી તૈયારીઓ થઇ રહી છે તોરતામાં મા પાસે ગરબો પધરાવીને નવ નોરતા અલગ-અલગ ગરબાઓ ગાઇને આરાધના કરવામા આવે છે ને દસમા દિવસે દશેરાએ જળવિસર્જન કરવામા આવે છે. ગોંડલ મા-દીકરી ગરબાઓને આખરી ઓપ આપતી નજરે પડે છે.(તસ્વીરઃ ભાવેશ ભોજાણી-ગોંડલ)

(11:44 am IST)