Gujarati News

Gujarati News

News of Tuesday, 25th September 2018

ઉપલેટામાં જુનાગઢનાં ૪ યુવકો દારૂ પીધેલ હાલતમાં ઝડપાયા

ઉપલેટા તા ૨૫ : અહિંયા કોલકી રોડ ઉપર કારમાં ઇંગ્લીશ દારૂ પીધેલ હાલતમાં ઉપલેટા પોલીસે ધરપકડ કરેલ જેમાં રોનક રતિલાલ ગરધરીયા, દર્શન હરસુખ રાદડીયા, શ્યામ વેન્દ્રવાગડીયા, જૈમીન રમેશ ભેસદીયા વારાને પોલીસેધરપકડ કરેલ પોલીસ તપાસમાં બહાર આવેલ વિગત મુજબ આ યુવાનો જુનાગઢ થી સિદસર જતા હતા. (૩.૬)

 

(1:03 pm IST)