Gujarati News

Gujarati News

News of Sunday, 25th August 2019

વંથલી નગરપાલિકા ના પુર્વ પ્રમુખ અને ભાજપ ના આગેવાન હિતેષ વડારીયાની હત્યા કરનાર ભરત શાંતિલાલ ચુડાસમા ઝડપાયો

વિનુ જોશી દ્વારા જુનાગઢ ::::વંથલી નગરપાલિકા ના પુર્વ પ્રમુખ અને ભાજપ ના આગેવાન  હિતેષ વડારીયા ઉર્ફે દિપક વડારીયા ને માણાવદર રોડ પર છરી વડે ગળુ કાપી બેફામ છરી ના ઘા ઝીકી હત્યા કરનાર ભરત શાંતિલાલ ચુડાસમા નામના શખ્સની જૂનાગઢ એલસીબી પોલીસે મુંબઇ ખાતેથી ધરપકડ કરી છે

(10:14 pm IST)
  • ચિદમ્બરમ સામેના કેસમાં ઇન્દ્રાણી મુખરજી મુખ્ય સાક્ષી : સગી પુત્રની હત્યા કરનાર ઇન્દ્રાણી મુખરજી પૂર્વ કેન્દ્રિય નાણાં-ગૃહમંત્રી પી. ચિદમ્બરમ સામે કરોડો-અબજોના કૌભાંડ કેસમાં મુખ્ય સાક્ષી તરીકે ઉભરી આવ્યા છે access_time 2:41 pm IST

  • બિહારમાં આરજેડીના ધારાસભ્ય તેજપ્રતાપ યાદવ, જેઓ હંમેશા પોતાના લૂક અને સ્ટાઈલને કારણે ચર્ચામાં રહે છે, આ વખતે જન્માષ્ટમી નિમિત્તે ફરીથી એક નવા લુકમાં દેખાયા. તે શનિવારે મધ્યરાત્રિએ કિશન કન્હૈયા બની ગયા હતા. તેણે વાંસળી પણ વગાડી અને કૃષ્ણ બનીને બાલ ગોપાલની પૂજા કરી હતી. તો બીજી બાજુ, રાંચીના રિમ્સમાં, આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવે ભગવાન શ્રીકૃષ્ણના બાળ સ્વરૂપની પૂજા - અર્ચના કરી હતી. access_time 12:02 am IST

  • ચીનમાં લોન્ચિંગ પહેલા જ શાઓમીના રેડમી નોટ 8 (Redmi Note 8) સિરીઝના ફોનના 1 દિવસમાં અધધધ 10 લાખ પ્રી-રજિસ્ટ્રેશન થયા : ચીન માઈક્રોબ્લોગિંગ સાઈટ વીબો પર આપવામાં આવેલી જાણકારી અનુસાર, Redmi Note 8 સિરીઝે 1 મિલિયન રજિસ્ટ્રેશનનો આંકડો પાર કરી લીધો છે. રજિસ્ટ્રેશનનું પેજ આ અઠવાડીયાના શરૂઆતમાં લાઈવ કરવામાં આવ્યું હતું. વીબોએ વધુમાં જણાવ્યું કે, Redmi Note 8 અને Redmi Note 8 Proને 29 ઓગસ્ટે ચીનમાં લોન્ચ કરવામાં આવશે. પોસ્ટમાં એ પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે, આ ફોનમાં 64 મેગાપિક્સલનો રિયર કેમેરા છે. access_time 1:38 am IST